Prem Swaroop Chhe Gnani Mara - 71st Birthday Spiritual Concert Lyrics
- Genre:Soul
- Year of Release:2023
Lyrics
વાણીમાં કોમળતા મુખ પર સ્માઈલ સદા
વાણીમાં કોમળતા મુખ પર સ્માઈલ સદા
પ્યોરીટીમાં સૌથી ન્યારા
પ્યોરીટીમાં સૌથી ન્યારા
પ્રેમ સ્વરૂપ છે જ્ઞાની મારા
પ્રેમ સ્વરૂપ છે જ્ઞાની મારા
પ્રેમ સ્વરૂપ છે જ્ઞાની મારા
પ્રેમ સ્વરૂપ છે જ્ઞાની મારા મારા
જ્ઞાની મારા મારા જ્ઞાની મારા
સિન્સિયારિટી ટોપ પર
હંમેશા એ પ્રોપર હોય
ડખો નહી કોઈ વાતમાં
મુખ પર શીલનું તેજ હોય
ડખો નહી કોઈ વાતમાં
મુખ પર શીલનું તેજ હોય
સિન્સિયારિટી ટોપ પર
હંમેશા એ પ્રોપર હોય
ડખો નહી કોઈ વાતમાં
મુખ પર શીલનું તેજ હોય
જ્ઞાની મારા મારા જ્ઞાની મારા મારા જ્ઞાની મારા
પ્રેમ સ્વરૂપ છે જ્ઞાની મારા મારા
પ્રેમ સ્વરૂપ છે જ્ઞાની મારા મારા
પ્રેમ સ્વરૂપ છે જ્ઞાની મારા મારા
પ્રેમ સ્વરૂપ છે જ્ઞાની મારા મારા
ગમ ગ ગમ ગ ગમ પમ ગ
ગમ પધ પમ ગ ગમ પધ નીધ પમ ગ
ગમ ગરે સારે નીસા પનીસા
પનીસા પની પની સારે ગમ ગરે ગ
દાદા નીરુમા એમની માથે એમના આશીર્વાદ સૌની સાથે
દાદા નીરુમા એમની માથે એમના આશીર્વાદ સૌની સાથે
લઘુત્તમ ભાવ અદ્ભુત અહોહો વિનમ્રતાનો જડે ના જોટો
લઘુત્તમ ભાવ અદ્ભુત અહોહો વિનમ્રતાનો જડે ના જોટો
જ્ઞાની મારા મારા મારા જ્ઞાની મારા મારા જ્ઞાની મારા
પ્રેમ સ્વરૂપ છે જ્ઞાની મારા મારા
પ્રેમ સ્વરૂપ છે જ્ઞાની મારા મારા
પ્રેમ સ્વરૂપ છે જ્ઞાની મારા મારા
પ્રેમ સ્વરૂપ છે જ્ઞાની મારા મારા
પ્રેમ સ્વરૂપ છે જ્ઞાની મારા મારા
પ્રેમ સ્વરૂપ છે જ્ઞાની મારા મારા
પ્રેમ સ્વરૂપ છે જ્ઞાની મારા મારા
પ્રેમ સ્વરૂપ છે જ્ઞાની મારા મારા
જ્ઞાની મારા મારા જ્ઞાની મારા મારા જ્ઞાની મારા