Dadanu Akram - 71st Birthday Spiritual Concert Lyrics
- Genre:Soul
- Year of Release:2023
Lyrics
દાદાનું અક્રમ જ્ઞાન અપૂર્વ આજ જગત કલ્યાણને ભાવે રે

સ્વદોષ નિહાળી નિર્દોષ થઈને જગ નિર્દોષિત ભાળે રે

મન વચન કાયા ફાઈલો જાણી સમભાવે નિકાલ કરે જે

શુદ્ધાત્મા છું લક્ષ અનુભવ પ્રતીતિ ના જાયે રે
શુદ્ધાત્મા છું લક્ષ અનુભવ પ્રતીતિ ના જાયે રે
દાદાનું અક્રમ જ્ઞાન અપૂર્વ આજ જગત કલ્યાણને ભાવે રે
સ્વદોષ નિહાળી નિર્દોષ થઈને જગ નિર્દોષિત ભાળે રે
દાદાનું અક્રમ જ્ઞાન અપૂર્વ આજ જગત કલ્યાણને ભાવે રે
સ્વદોષ નિહાળી નિર્દોષ થઈને જગ નિર્દોષિત ભાળે રે
દાદાનું અક્રમ જ્ઞાન અપૂર્વ આજ જગત કલ્યાણને ભાવે રે
સ્વદોષ નિહાળી નિર્દોષ થઈને જગ નિર્દોષિત ભાળે રે
ચંચળ અવસ્થા ને અચળ પોતે જોઈ જાણી શુદ્ધ ઉપયોગે રે

શુદ્ધ ચિત્ત શુદ્ધ જ્ઞાન ચારિત્ર શુદ્ધ જ્યાં પરમાત્મા દેહધારી રે
જ્યાં પરમાત્મા દેહધારી રે
દાદાનું અક્રમ જ્ઞાન અપૂર્વ આજ જગત કલ્યાણને ભાવે રે
સ્વદોષ નિહાળી નિર્દોષ થઈને જગ નિર્દોષિત ભાળે રે
પરક્ષેત્રે ઉપલક સ્વક્ષેત્રે ચોક્કસ જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદી રે

કરુણાનો એસિડ પ્રેમનાં પુષ્પો વેરાયા ત્યાં તો પ્રસાદી રે
વેરાયા ત્યાં તો પ્રસાદી રે
દાદાનું અક્રમ જ્ઞાન અપૂર્વ આજ જગત કલ્યાણને ભાવે રે
સ્વદોષ નિહાળી નિર્દોષ થઈને જગ નિર્દોષિત ભાળે રે
પરમ વિનય ને હું કંઈ જ જાણું નહીં
બે જ પુષ્પો ચઢાવી રે
પરમ વિનય ને હું કંઈ જ જાણું નહીં
બે જ પુષ્પો ચઢાવી રે ચરણ ધરી સાચા ઉરે કહો દાદા
અમે માથે પડ્યા તમારી રે અમે માથે પડ્યા તમારી રે