Jay Bolo Re Bolo Re - 71st Birthday Spiritual Concert Lyrics
- Genre:Soul
- Year of Release:2023
Lyrics
જય બોલો રે બોલો રે જય દાદા ભગવાન
જય બોલો રે બોલો રે જય દાદા ભગવાન
જય બોલો રે બોલો રે જય દાદા ભગવાન
જય બોલો રે બોલો રે જય દાદા ભગવાન
જય દાદા ભગવાન જય દાદા ભગવાન
જય દાદા ભગવાન જય દાદા ભગવાન
જય બોલો રે બોલો રે જય દાદા ભગવાન
જય બોલો રે બોલો રે જય દાદા ભગવાન
ધરતીના ધબકારા બોલે દાદા ભગવાન
ધરતીના ધબકારા બોલે દાદા ભગવાન
ઊંચે નીલું નીલું આભ બોલે દાદા ભગવાન
ઊંચે નીલું નીલું આભ બોલે દાદા ભગવાન
જય બોલો રે બોલો રે જય દાદા ભગવાન
જય બોલો રે બોલો રે જય દાદા ભગવાન
સાગર નદીઓના નીર બોલે દાદા ભગવાન
સાગર નદીઓના નીર બોલે દાદા ભગવાન
સાગર નદીઓના નીર બોલે દાદા ભગવાન
સાગર નદીઓના નીર બોલે દાદા ભગવાન
ઝરઝર ઝરઝર ઝરઝર ઝરણાં બોલે દાદા ભગવાન
ઝરઝર ઝરઝર ઝરઝર ઝરણાં બોલે દાદા ભગવાન
જય બોલો રે બોલો રે જય દાદા ભગવાન
જય બોલો રે બોલો રે જય દાદા ભગવાન
પાવક પતિત પાવન બોલે દાદા ભગવાન
પાવક પતિત પાવન બોલે દાદા ભગવાન
ફરફર ફરફર ફરફર વાયુ બોલે દાદા ભગવાન
ફરફર ફરફર ફરફર વાયુ બોલે દાદા ભગવાન
જય બોલો રે બોલો રે જય દાદા ભગવાન
જય બોલો રે બોલો રે જય દાદા ભગવાન
તાતા થૈયા કરતાં પગલાં બોલે દાદા ભગવાન
તાતા થૈયા કરતાં પગલાં બોલે દાદા ભગવાન
થનગન થનગન મનનો મોર બોલે દાદા ભગવાન
થનગન થનગન મનનો મોર બોલે દાદા ભગવાન
જય બોલો રે બોલો રે જય દાદા ભગવાન
જય બોલો રે બોલો રે જય દાદા ભગવાન
કુંજ નિકુંજ ને ગલિયું ગુંજે દાદા ભગવાન
કુંજ નિકુંજ ને ગલિયું ગુંજે દાદા ભગવાન
કોયલ કુહુ કુહુ કરી બોલે દાદા ભગવાન
કોયલ કુહુ કુહુ કરી બોલે દાદા ભગવાન
જય બોલો રે બોલો રે જય દાદા ભગવાન
જય બોલો રે બોલો રે જય દાદા ભગવાન
મહાત્માઓ જય પોકારે સુણો દાદા ભગવાન
મહાત્માઓ જય પોકારે સુણો દાદા ભગવાન
નૈયા પાર લગાવો હવે દાદા ભગવાન
નૈયા પાર લગાવો હવે દાદા ભગવાન
જય બોલો રે બોલો રે જય દાદા ભગવાન
જય બોલો રે બોલો રે જય દાદા ભગવાન
શાસ્તર વાંચીને ના બોલે મારા દાદા ભગવાન
શાસ્તર વાંચીને ના બોલે મારા દાદા ભગવાન
કેવળજ્ઞાનમાંથી બોલે મારા દાદા ભગવાન
કેવળજ્ઞાનમાંથી બોલે મારા દાદા ભગવાન
જય બોલો રે બોલો રે જય દાદા ભગવાન
જય બોલો રે બોલો રે જય દાદા ભગવાન
ભાવિ ચોવીસી ઘડે રે આ દાદા ભગવાન
ભાવિ ચોવીસી ઘડે રે આ દાદા ભગવાન
પુણ્યૈ વિના નહીં જડે એવા દાદા ભગવાન
પુણ્યૈ વિના નહીં જડે એવા દાદા ભગવાન
જય બોલો રે બોલો રે જય દાદા ભગવાન
જય બોલો રે બોલો રે જય દાદા ભગવાન
ધન્ય થીયો રે અવતાર મળ્યા દાદા ભગવાન
ધન્ય થીયો રે અવતાર મળ્યા દાદા ભગવાન
ધન્ય થીયો રે અવતાર મળ્યા દાદા ભગવાન
ધન્ય થીયો રે અવતાર મળ્યા દાદા ભગવાન
મળ્યા દાદા ભગવાન જલદી કાઢી લેજો કામ
મળ્યા દાદા ભગવાન જલદી કાઢી લેજો કામ
મળ્યા દાદા ભગવાન જલદી કાઢી લેજો કામ
મળ્યા દાદા ભગવાન જલદી કાઢી લેજો કામ
જય બોલો રે બોલો રે જય દાદા ભગવાન
જય બોલો રે બોલો રે જય દાદા ભગવાન
જય બોલો રે બોલો રે જય દાદા ભગવાન
જય બોલો રે બોલો રે જય દાદા ભગવાન
જય બોલો રે બોલો રે જય દાદા ભગવાન
જય બોલો રે બોલો રે જય દાદા ભગવાન
જય બોલો રે બોલો રે જય દાદા ભગવાન
જય બોલો રે બોલો રે જય દાદા ભગવાન
જય બોલો રે બોલો રે જય દાદા ભગવાન
જય બોલો રે બોલો રે જય દાદા ભગવાન
જય બોલો રે બોલો રે જય દાદા ભગવાન
જય બોલો રે બોલો રે જય દાદા ભગવાન
જય બોલો રે બોલો રે જય દાદા ભગવાન