Dada Ame Tara Runi - 71st Birthday Spiritual Concert Lyrics
- Genre:Soul
- Year of Release:2023
Lyrics
શું ધરું હું ચરણે આપને
ઋણ અમૂલ્યનું કેમ ઉતરે
શું ધરું હું ચરણે આપને
ઋણ અમૂલ્યનું કેમ ઉતરે
મોક્ષે જતાં સુધી રહીશ
મોક્ષે જતાં સુધી રહીશ
આતમ મૂડીને સાચવી
દાદા અમે તારા ઋણી
દાદા અમે તારા ઋણી
તને જોઉં છું ને ભરાય છે
તને જોઉં છું ને ભરાય છે
મુજ હૃદય ને આ આંખડી
મુજ હૃદય ને આ આંખડી
દાદા અમે તારા ઋણી
દાદા અમે તારા ઋણી
આ ખુમારી છે તારી જ દેણ
નિરાલંબ આનંદની લહેર
આ ખુમારી છે તારી જ દેણ
નિરાલંબ આનંદની લહેર
આધાર આતમનો દઈ
આધાર આતમનો દઈ
લાચારી મુક્ત દશા કરી
દાદા અમે તારા ઋણી
દાદા અમે તારા ઋણી
જે મુક્ત હાસ્ય છે મુખ પર
ભૂત ભાવિ ભૂલાયાનું ફળ
જે મુક્ત હાસ્ય છે મુખ પર
ભૂત ભાવિ ભૂલાયાનું ફળ
આજ્ઞા વ્યવસ્થિતની દઈ
આજ્ઞા વ્યવસ્થિતની દઈ
વર્તમાનમાં રહેતા કરી
દાદા અમે તારા ઋણી
દાદા અમે તારા ઋણી
જે સુખ માટે ભવો કર્યા
ચખાડ્યું તે કલાકમાં
જે સુખ માટે ભવો કર્યા
ચખાડ્યું તે કલાકમાં
અનંત સુખનું ધામ હું
અનંત સુખનું ધામ હું
અનુભવીને એ તૃપ્તિ થઈ
દાદા અમે તારા ઋણી
દાદા અમે તારા ઋણી
દાદા અમે તારા ઋણી
દાદા અમે તારા ઋણી
દાદા અમે તારા ઋણી
દાદા અમે તારા ઋણી
દાદા અમે તારા ઋણી
દાદા અમે તારા ઋણી