Deepakbhai ne Amari Umar Aapjo - 71st Birthday Spiritual Concert Lyrics
- Genre:Soul
- Year of Release:2023
Lyrics
લેંઘો ઝભ્ભો ચપ્પલ પહેરી એક આપ્તપુત્ર આવે
લેંઘો ઝભ્ભો ચપ્પલ પહેરી એક આપ્તપુત્ર આવે
માઇક હાથમાં લેતા પહેલા હાસ્ય મુખ પર લાવે
લેંઘો ઝભ્ભો ચપ્પલ પહેરી એક આપ્તપુત્ર આવે
માઇક હાથમાં લેતા પહેલા હાસ્ય મુખ પર લાવે
લેંઘો ઝભ્ભો ચપ્પલ પહેરી એક આપ્તપુત્ર આવે
માઇક હાથમાં લેતા પહેલા હાસ્ય મુખ પર લાવે
લેંઘો ઝભ્ભો ચપ્પલ પહેરી એક આપ્તપુત્ર આવે
માઇક હાથમાં લેતા પહેલા હાસ્ય મુખ પર લાવે
દાદા ભગવાન દાદા ભગવાન
દાદા ભગવાન દીપકભાઈને
દાદા ભગવાન દીપકભાઈને એવું હાસ્ય આપજો
દાદા ભગવાન દાદા ભગવાન
દાદા ભગવાન દીપકભાઈને એવું જ હાસ્ય આપજો
દાદા ભગવન દાદા ભગવાન દાદા ભગવાન
આજે છે દીપકભાઈનો જન્મ દિવસ
પૂરા થયાં આજે એમના સિત્તેર વર્ષ
આજે છે દીપકભાઈનો જન્મ દિવસ
પૂરા થયાં આજે એમના સિત્તેર વર્ષ
નિર્વિકારી નયનો જેના વાણી સ્યાદવાદ
ચાલો ચાલો કરીએ એમની ક્વોલિટીને યાદ
નિર્વિકારી નયનો જેના વાણી સ્યાદવાદ
ચાલો ચાલો કરીએ એમની ક્વોલિટીને યાદ
ક્વોલિટીને યાદ ક્વોલિટીને યાદ
દાદા કહે દીપકને વાળો તેમ વળે
જાગૃત એવા કે કદી કોઈને ના નડે
દાદા કહે દીપકને વાળો તેમ વળે
જાગૃત એવા કે કદી કોઈને ના નડે
કોઈપણ ફિલ્ડમાં સિન્સિયારિટી
દાદાએ પારખી આ ઊંચી ક્વોલિટી
કોઈપણ ફિલ્ડમાં સિન્સિયારિટી
દાદાએ પારખી આ ઊંચી ક્વોલિટી
ઊંચી ક્વોલિટી ઊંચી ક્વોલિટી
દાદા ભગવાન દાદા ભગવાન
દાદા ભગવાન દીપકભાઈને ચહુદિશ રક્ષણ આપજો
દાદા ભગવાન દાદા ભગવાન
દાદા ભગવાન દીપકભાઈને ચહુદિશ રક્ષણ આપજો
દાદા ભગવાન દાદા ભગવાન દાદા ભગવાન
દીપકભાઈને દીપકભાઈને
દીપકભાઈને ઓ નીરુમા ચહુદિશ રક્ષણ આપજો
દીપકભાઈને દીપકભાઈને
દીપકભાઈન, ઓ નીરુમા ચહુદિશ રક્ષણ આપજો
દાદા ભગવન દાદા ભગવાન દાદા ભગવાન
દાદાજીએ કહી એમની જાગૃતિની વાત
દીપાવશે આ દીપક મહાવીરની પાટ
દાદાજીએ કહી એમની જાગૃતિની વાત
દીપાવશે આ દીપક મહાવીરની પાટ
લાખોને પમાડી રહ્યાં મુક્તિની વાટ
નીકળી જશે મોક્ષે પોતે સડસડાટ
લાખોને પમાડી રહ્યાં મુક્તિની વાટ
નીકળી જશે મોક્ષે પોતે સડસડાટ
પોતે સડસડાટ પોતે સડસડાટ
નીરુમાએ કહ્યું જેને મોક્ષની ગરજ
એવો કોઈ જોવો હોય તો એ છે દીપક
નીરુમાએ કહ્યું જેને મોક્ષની ગરજ
એવો કોઈ જોવો હોય તો એ છે દીપક
જગત કલ્યાણ જેની એક જ ફરજ
ફરકાવે જગતમાં અક્રમનો ધ્વજ
જગત કલ્યાણ જેની એક જ ફરજ
ફરકાવે જગતમાં અક્રમનો ધ્વજ
અક્રમનો ધ્વજ અક્રમનો ધ્વજ
દાદા ભગવન દાદા ભગવન
દાદા ભગવન દીપકભાઈને અમારી ઉંમર આપજો
દાદા ભગવન દાદા ભગવાન
દાદા ભગવન દીપકભાઈને અમારી ઉંમર આપજો
દાદા ભગવન દાદા ભગવાન
દાદા ભગવન દીપકભાઈને અમારી ઉંમર આપજો
દાદા ભગવન દીપકભાઈને અમારી ઉંમર આપજો
દાદા ભગવન દીપકભાઈને અમારી ઉંમર આપજો
દાદા ભગવન દીપકભાઈને અમારી ઉંમર આપજો
દાદા ભગવન દીપકભાઈને અમારી ઉંમર આપજો
દાદા ભગવન દીપકભાઈને અમારી ઉંમર આપજો
દાદા ભગવન દીપકભાઈને અમારી ઉંમર આપજો
દાદા ભગવન દીપકભાઈને અમારી ઉંમર આપજો
દાદા ભગવન દીપકભાઈને અમારી ઉંમર આપજો