Pujyashree's Birthday Song 2022 Lyrics
- Genre:R&B
- Year of Release:2022
Lyrics
ચમકયો એક ચંદ્રમાં ને પથરાઈ ચાંદની
દિપક લાખો પ્રગટયા એક દિપકની જ્યોતથી
છે અગણિત જ્ઞાની આપના ઉપકાર
કૃપાળુ હે કરુણા અવતાર
છે અગણિત જ્ઞાની આપના ઉપકાર
કૃપાળુ હે કરુણા અવતાર
ચમકયો એક ચંદ્રમાં ને પથરાઈ ચાંદની
દિપક લાખો પ્રગટયા એક દિપકની જ્યોતથી
આજે છે એમની જન્મદિન લ્હાણી
દેખાય કાયમ હસતા એ જ્ઞાની
એમને જોઈને સૌ કોઈ ખીલતા
દુનિયા ભૂલીને બસ એમને નીરખતા
પ્રેમ ચખાડે એવો લાગે બધું ફિક્કું
થાય બધાને છે આ સપનું કે સાચું
દોડી દોડીને બધા જતા એમની પાસે
એક નજર મળે બીજું કંઈ ન ચાહે
જન્મદિવસની હો વધામણી
ખુબ ખુબ જીવો મારા વ્હાલા જ્ઞાની
આપ થકી જીવો મોક્ષમાર્ગ પામે
કલ્યાણ હો
જગ કલ્યાણ હો
જન્મદિવસની હો વધામણી
ખુબ ખુબ જીવો મારા વ્હાલા જ્ઞાની
આપ થકી જીવો મોક્ષમાર્ગ પામે
કલ્યાણ હો
જગ કલ્યાણ હો
ચમકયો એક ચંદ્રમાં ને પથરાઈ ચાંદની
દિપક લાખો પ્રગટયા એક દિપકની જ્યોતથી
છે અગણિત જ્ઞાની આપના ઉપકાર
કૃપાળુ હે કરુણા અવતાર
ચમકયો એક ચંદ્રમાં ને પથરાઈ ચાંદની
દિપક લાખો પ્રગટયા એક દિપકની જ્યોતથી
ચમકયો એક ચંદ્રમાં ને પથરાઈ ચાંદની
દિપક લાખો પ્રગટયા એક દિપકની જ્યોતથી
છે અગણિત જ્ઞાની આપના ઉપકાર
કૃપાળુ હે કરુણા અવતાર
ચમકયો એક ચંદ્રમાં ને પથરાઈ ચાંદની
દિપક લાખો પ્રગટયા એક દિપકની જ્યોતથી