Tu Rangai Jane Rangma - 71st Birthday Spiritual Concert Lyrics
- Genre:Soul
- Year of Release:2023
Lyrics
સ્વામી સીમંધરના સંગમાં
સ્વામી સીમંધરના સંગમાં
મારા દાદા તણા સત્સંગમાં
મારા દાદા તણા સત્સંગમાં
તું રંગાઈ જાને રંગમાં
તું રંગાઈ જાને રંગમાં
સ્વામી સીમંધરના સંગમાં
મારા દાદા તણા સત્સંગમાં
તું રંગાઈ જાને રંગમાં
તું રંગાઈ જાને રંગમાં
કાલે પાળીશું પછીથી પાળીશું દાદા તણી આજ્ઞા
કાલે પાળીશું પછીથી પાળીશું દાદા તણી આજ્ઞા
સમય ખૂટશે જીવન કેરો સમય ખૂટશે જીવન કેરો ક્યારે જાશે તું સત્સંગમાં
તું રંગાઈ જાને રંગમાં
તું રંગાઈ જાને રંગમાં
સ્વામી સીમંધરના સંગમાં મારા દાદા તણા સત્સંગમાં
તું રંગાઈ જાને રંગમાં
તું રંગાઈ જાને રંગમાં
ભાવના ભાવો જગત કલ્યાણની જગતનાં જીવો તમામ (આ)
ભાવના ભાવો જગત કલ્યાણની જગતનાં જીવો તમામ
અણુ પરમાણુ બ્રહ્માંડી જીવો અણુ પરમાણુ બ્રહ્માંડી જીવો રંગાઈ જાવો દાદા રંગમાં
તું રંગાઈ જાને રંગમાં
તું રંગાઈ જાને રંગમાં
સ્વામી સીમંધરના સંગમાં મારા દાદા તણા સત્સંગમાં
તું રંગાઈ જાને રંગમાં
તું રંગાઈ જાને રંગમાં
જ્યાં મળે ત્યાં પામી લેજે સ્વરૂપ આતમ રામ (તારું)
જ્યાં મળે ત્યાં પામી લેજે સ્વરૂપ આતમ રામ
ટાણે આવ્યું તે વધાવી લે જે ટાણે આવ્યું તે વધાવી લે જે પડ્યું રહેશે તારા સંગમાં
તું રંગાઈ જાને રંગમાં
તું રંગાઈ જાને રંગમાં
સ્વામી સીમંધરના સંગમાં મારા દાદા તણા સત્સંગમાં
તું રંગાઈ જાને રંગમાં
તું રંગાઈ જાને રંગમાં
મહાત્મા જાણે કે ઘણો સમય છે પાળીશું પાંચ આજ્ઞા (પછી)
મહાત્મા જાણે કે ઘણો સમય છે પાળીશું પાંચ આજ્ઞા
પીડા ઊપજશે પુદ્ગલ કેરી પીડા ઊપજશે પુદ્ગલ કેરી રૂંવે રૂંવે તારા અંગમાં
તું રંગાઈ જાને રંગમાં
તું રંગાઈ જાને રંગમાં
સ્વામી સીમંધરના સંગમાં મારા દાદા તણા સત્સંગમાં
તું રંગાઈ જાને રંગમાં
તું રંગાઈ જાને રંગમાં
સ્વામી સીમંધર પ્રભુના ચરણે સમર્પણ કરી જાવ (તમે)
સ્વામી સીમંધર પ્રભુના ચરણે સમર્પણ કરી જાવ
અક્રમની આ એક ઝલકથી અક્રમની આ એક ઝલકથી પીડા રહેશે નહીં તારા અંગમાં
તું રંગાઈ જાને રંગમાં
તું રંગાઈ જાને રંગમાં
સ્વામી સીમંધરના સંગમાં મારા દાદા તણા સત્સંગમાં
તું રંગાઈ જાને રંગમાં
તું રંગાઈ જાને રંગમાં
તું રંગાઈ જાને રંગમાં
તું રંગાઈ જાને રંગમાં