Murtamurt Pragat Parmatma - 71st Birthday Spiritual Concert Lyrics
- Genre:Soul
- Year of Release:2023
Lyrics
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
મૂર્તામૂર્ત પ્રગટ પરમાત્મા
મૂર્તામૂર્ત પ્રગટ પરમાત્મા
અર્પણ આત્મા સુચરણોમાં
અર્પણ આત્મા સુચરણોમાં
મૂર્તામૂર્ત પ્રગટ પરમાત્મા
મૂર્તામૂર્ત પ્રગટ પરમાત્મા
અર્પણ આત્મા સુચરણોમાં
અર્પણ આત્મા સુચરણોમાં
મૂર્તામૂર્ત પ્રગટ પરમાત્મા
મૂર્તામૂર્ત પ્રગટ પરમાત્મા
મૂળ પુરુષનાં ઐશ્વર્ય લક્ષણ
મૂળ પુરુષનાં ઐશ્વર્ય લક્ષણ
મૂળ પુરુષનાં ઐશ્વર્ય લક્ષણ
મૂળ પુરુષનાં ઐશ્વર્ય લક્ષણ
જય અંબે લક્ષ્મીનાં રક્ષણ
જય અંબે લક્ષ્મીનાં રક્ષણ
આ પ્રત્યક્ષ સરસ્વતી દર્શન
આ પ્રત્યક્ષ સરસ્વતી દર્શન
અંજનવાળો છે આ નિરંજન
અંજનવાળો છે આ નિરંજન
આત્માના સ્વરૂપ શુદ્ધાત્મા
આત્માના સ્વરૂપ શુદ્ધાત્મા
અર્પણ આત્મા સુચરણોમાં
અર્પણ આત્મા સુચરણોમાં
સૂરજકિરણ પૂર્ણ પ્રતાપી
સૂરજકિરણ પૂર્ણ પ્રતાપી
સૂરજકિરણ પૂર્ણ પ્રતાપી
સૂરજકિરણ પૂર્ણ પ્રતાપી
ચંદ્રકિરણ શીતળતા અર્પી
ચંદ્રકિરણ શીતળતા અર્પી
હિમાચલ સંપૂર્ણ અવિચલ
હિમાચલ સંપૂર્ણ અવિચલ
સાગર ગંભીર ગુણ પ્રગટમાં
સાગર ગંભીર ગુણ પ્રગટમાં
વિરોધી ગુણ સંગમ મુક્તાત્મા
વિરોધી ગુણ સંગમ મુક્તાત્મા
અર્પણ આત્મા સુચરણોમાં
અર્પણ આત્મા સુચરણોમાં
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
આત્માર્થે સૂવું તે જાગરણ
આત્માર્થે સૂવું તે જાગરણ
વિચરવું તે યાત્રા પૂજન
વિચરવું તે યાત્રા પૂજન
આત્માર્થે ભોજન તે અનશન
આત્માર્થે ભોજન તે અનશન
પ્રવૃત્તિ તે નિવૃત્તિ હરિ ૐ તત્સત્
પ્રવૃત્તિ તે નિવૃત્તિ હરિ ૐ તત્સત્
સર્વાંગી શુદ્ધ સહુ અવસ્થામાં
સર્વાંગી શુદ્ધ સહુ અવસ્થામાં
અર્પણ આત્મા સુચરણોમાં
અર્પણ આત્મા સુચરણોમાં
મૂર્તામૂર્ત પ્રગટ પરમાત્મા
મૂર્તામૂર્ત પ્રગટ પરમાત્મા
અર્પણ આત્મા સુચરણોમાં
અર્પણ આત્મા સુચરણોમાં
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો