Dada Dur Chhata Pase Lage Chhe - 71st Birthday Spiritual Concert Lyrics
- Genre:Soul
- Year of Release:2023
Lyrics
દાદા દૂર છતાં પાસે લાગે છે
દાદા દૂર છતાં પાસે લાગે છે
દાદા દૂર છતાં પાસે લાગે છે
દાદા દૂર છતાં પાસે લાગે છે
દાદા દૂર છતાં પાસે લાગે છે
દાદા દૂર છતાં પાસે લાગે છે
દાદા દૂર છતાં પાસે લાગે છે
દાદા દૂર છતાં પાસે લાગે છે
દાદા દૂર છતાં પાસે લાગે છે
દાદા દૂર છતાં પાસે લાગે છે
દાદા દૂર છતાં પાસે લાગે છે
દાદા દૂર છતાં પાસે લાગે છે
દાદા દૂર છતાં પાસે લાગે છે
દાદા દૂર છતાં પાસે લાગે છે
દાદા દૂર છતાં પાસે લાગે છે
દાદા દૂર છતાં પાસે લાગે છે
દાદા દૂર છતાં પાસે લાગે છે
જય સચ્ચિદાનંદ મંત્રના પુષ્પોની
જય સચ્ચિદાનંદ મંત્રના પુષ્પોની
અવિચ્છિન્ન માળા પહેરાવે છે
અવિચ્છિન્ન માળા પહેરાવે છે
દાદા દૂર છતાં પાસે લાગે છે
દાદા દૂર છતાં પાસે લાગે છે
ઊઠતા ને બેસતા ફાઈલોની ગૂંચમાં
ઊઠતા ને બેસતા ફાઈલોની ગૂંચમાં
લૌકિક સંબંધોની મૂંઝવણની મૂઢતામાં
લૌકિક સંબંધોની મૂંઝવણની મૂઢતામાં
સૂક્ષ્મરૂપે આવી પ્રકાશે છે
સૂક્ષ્મરૂપે આવી પ્રકાશે છે
ગૂઢ ચાવીયુંથી તાળા ઉઘાડે છે
ગૂઢ ચાવીયુંથી તાળા ઉઘાડે છે
દાદા દૂર છતાં પાસે લાગે છે
દાદા દૂર છતાં પાસે લાગે છે
હો એની યાદમાં ગૂંથાય જે ભક્તિમાળ નિશદિન
એની યાદમાં ગૂંથાય જે ભક્તિમાળ નિશદિન
એની યાદમાં ગૂંથાય જે ભક્તિમાળ નિશદિન
ફોરમ પહોંચે છે એના આતમને મંદિર
ફોરમ પહોંચે છે એના આતમને મંદિર
પોતે પહેરીને અમને પહેરાવે છે
પોતે પહેરીને અમને પહેરાવે છે
અણવિકસિત કળીઓ ઉગાડે છે
અણવિકસિત કળીઓ ખિલાવે છે
દાદા દૂર છતાં પાસે લાગે છે
દાદા દૂર છતાં પાસે લાગે છે
સર્વાતમાના શુદ્ધ સ્ફટિક સમા આયનામાં
સર્વાતમાના શુદ્ધ સ્ફટિક સમા આયનામાં
સર્વાતમાના શુદ્ધ સ્ફટિક સમા આયનામાં
સર્વાતમાના શુદ્ધ સ્ફટિક સમા આયનામાં
જ્યારે ચાહું ત્યારે જોઈ લઉ છું
જ્યારે ચાહું ત્યારે જોઈ લઉ છું
ગરદન ઝુકાવીને મારા જ હૃદિયામાં
ગરદન ઝુકાવીને મારા જ હૃદિયામાં
દાદાજીના દરશન કરી લઉ છું
દાદાજીના દરશન કરી લઉ છું
વ્યાપક ને વ્યવસ્થિત ખોળે છે
વ્યાપક ને વ્યવસ્થિત ખોળે છે
દિવ્યચક્ષુ એની લ્હાણી ઢોળે છે
દિવ્યચક્ષુ એની લ્હાણી ઢોળે છે
દાદા દૂર છતાં પાસે લાગે છે
દાદા દૂર છતાં પાસે લાગે છે
દાદા દૂર છતાં પાસે લાગે છે
દાદા દૂર છતાં પાસે લાગે છે
દાદા દૂર છતાં પાસે લાગે છે
દાદા દૂર છતાં પાસે લાગે છે
દાદા દૂર છતાં પાસે લાગે છે
દાદા દૂર છતાં પાસે લાગે છે
દાદા દૂર છતાં પાસે લાગે છે
દાદા દૂર છતાં પાસે લાગે છે
દાદા દૂર છતાં પાસે લાગે છે
દાદા દૂર છતાં પાસે લાગે છે
દાદા દૂર છતાં પાસે લાગે છે
દાદા દૂર છતાં પાસે લાગે છે