Tara Darshanna Diwana - 71st Birthday Spiritual Concert Lyrics
- Genre:Soul
- Year of Release:2023
Lyrics
તારા દર્શનના દીવાના
તારા દર્શનના દીવાના
તારી મસ્તીમાં મસ્તાના
તારી મસ્તીમાં મસ્તાના
તારા દર્શનના દીવાના
તારા દર્શનના દીવાના
તારી મસ્તીમાં મસ્તાના
તારી મસ્તીમાં મસ્તાના
અમને પારકા ના માનો માનો પોતાનાં
અમને પારકા ના માનો માનો પોતાનાં
તારે ખોળે તો રમવાનાં
તારે ખોળે તો રમવાનાં
વાતો દિલડાંની કહેવાનાં
વાતો દિલડાંની કહેવાનાં
અમને પારકા ના માનો માનો પોતાનાં
અમને પારકા ના માનો માનો પોતાનાં
અમે નાનેરાં બાળ દાદા લેજો રે સંભાળ
અમે નાનેરાં બાળ દાદા લેજો રે સંભાળ
અમે નાનેરાં બાળ નીરુમા લેજો રે સંભાળ
અમે નાનેરાં બાળ નીરુમા લેજો રે સંભાળ
અમે નાનેરાં બાળ દાદા લેજો રે સંભાળ
અમે નાનેરાં બાળ દાદા લેજો રે સંભાળ
દાદા લેજો રે સંભાળ
દાદા લેજો રે સંભાળ
અમે નાનેરાં બાળ નીરુમા લેજો રે સંભાળ
અમે નાનેરાં બાળ નીરુમા લેજો રે સંભાળ
એવો વરસાવો પ્યાર જાણે અમૃતની ધાર
એવો વરસાવો પ્યાર જાણે અમૃતની ધાર
તારે આંગણિયે રમવાનાં
તારે આંગણિયે રમવાનાં
પાછળ પાછળ તો ફરવાનાં
પાછળ પાછળ તો ફરવાનાં
અમને પારકા ના માનો માનો પોતાનાં
અમને પારકા ના માનો માનો પોતાનાં
મારા કાલા છે બોલ દાદા કરજો રે તોલ
મારા કાલા છે બોલ દાદા કરજો રે તોલ
દઈને દર્શન સહુને દ્વાર હ્રુદિયાનાં ખોલ
દઈને દર્શન સહુને દ્વાર હ્રુદિયાનાં ખોલ
ચરણો પકડી તો લેવાનાં
ચરણો પકડી તો લેવાનાં
તમારે માથે રે પડવાનાં
તમારે માથે રે પડવાનાં
અમે તમને નહીં છોડવાનાં
અમે તમને નહીં છોડવાનાં
અમે તમને નહીં છોડવાનાં
અમે તમને નહીં છોડવાનાં
અમને પારકા ના માનો માનો પોતાનાં
અમને પારકા ના માનો માનો પોતાનાં
અમને પારકા ના માનો માનો પોતાનાં
અમને પારકા ના માનો માનો પોતાનાં
ભલે ફાટે ધરા કે ભલે તૂટે ગગન
ભલે ફાટે ધરા કે ભલે તૂટે ગગન
ભલે ફાટે ધરા કે ભલે તૂટે ગગન
કે ભલે ફાટે ધરા
ભલે ફાટે ધરા કે ભલે તૂટે ગગન
ભલે ફાટે ધરા કે ભલે તૂટે ગગન
ના હઠવું જરા રે તારી લાગી રે લગન
ના હઠવું જરા રે તારી લાગી રે લગન
ડગલાં ધીમાં તો ભરવાનાં
ડગલાં ધીમાં તો ભરવાનાં
ડગલા ધીમા ધીમા ધીમા ધીમા
ડગલાં ધીમાં તો ભરવાનાં
ડગલાં ધીમાં તો ભરવાનાં
તોયે પાછાં નહીં પડવાનાં
તોયે પાછાં નહીં પડવાનાં
ડગલાં ધીમાં તો ભરવાનાં
ડગલાં ધીમાં તો ભરવાનાં
તોયે પાછાં નહીં પડવાનાં
તોયે પાછાં નહીં પડવાનાં
અમને પારકા ના માનો માનો પોતાનાં
અમને પારકા ના માનો માનો પોતાનાં
અમને પારકા ના માનો માનો પોતાનાં
અમને પારકા ના માનો માનો પોતાનાં
અમને પારકા ના માનો માનો પોતાનાં
અમને પારકા ના માનો માનો પોતાનાં
અમને પારકા ના માનો માનો પોતાનાં
અમને પારકા ના માનો માનો પોતાનાં
કે અમને પારકા ના માન્યા, માન્યા પોતાનાં