Aho Anandam - JJ 116 Lyrics
- Genre:Soul
- Year of Release:2023
Lyrics
અહો આનંદમ અહોહો આશ્ચર્યમ આ દુષમકાળમાંયે દાદા મળ્યા
અહો કરૂણા અહોહો કૃપા કેવી અક્રમ માર્ગે મોક્ષદાતા મળ્યા
જન્મો જનમની જંજાળ કેરી પળભરમાં દીઘી કાપી
સાચી સમજે શાંતિ સ્થાપી
મોક્ષ રોકડે દીધો આપી
અહો આનંદમ અહોહો આશ્ચર્યમ આ દુષમકાળમાંયે, દાદાશ્રી મળ્યા
આવા દાદા ભગવાન મળ્યા
આખું જ્યાં જગત ભડકે બળે
દાદાના પ્રેમ અમી ઝરણે
આવે તો તૃપ્તિ મળે
જ્ઞાની ચરણે શરણે
તાપ સંતાપ ટળે
સાચું સુખ ચાખીને ઠરે
તાપ સંતાપ ટળે
સાચું સુખ ચાખીને ઠરે
મોક્ષ રોક્યો જેણે જગત કાજે આવો દાદો ક્યાં મળે
જયકારા ગાઓ દાદાના એવા
ધરતી આકાશ ગાજે

જય હો દાદા ભગવાનનો જય હો જય હો અક્રમ વિજ્ઞાનનો જય હો
જય હો દાદા ભગવાનનો જય હો જય હો અક્રમ વિજ્ઞાનનો જય હો
જય હો દાદા ભગવાનનો જય હો જય હો અક્રમ વિજ્ઞાનનો જય હો
જય હો દાદા ભગવાનનો જય હો જય હો અક્રમ વિજ્ઞાનનો જય હો
અહો આનંદમ અહોહો આશ્ચર્યમ આ દુષમકાળમાંયે દાદા મળ્યા
અહો કરૂણા અહોહો કૃપા કેવી અક્રમ માર્ગે મોક્ષદાતા મળ્યા
અહો આનંદમ અહોહો આશ્ચર્યમ આ દુષમકાળમાંયે દાદા મળ્યા
અહો કરૂણા અહોહો કૃપા કેવી અક્રમ માર્ગે આવા દાદાશ્રી મળ્યા