Opening Mashup Song - JJ 116 Lyrics
- Genre:Soul
- Year of Release:2023
Lyrics
ૐ નમો વીતરાગાય
નમો અરિહંતાણં
નમો સિધ્ધાણં
નમો આયરિયાણં
નમો ઉવ્વજ્ઝાયાણં
નમો લોએ સવ્વસાહૂણં
એસો પંચ નમુક્કારો
સવ્વ પાવપ્પણાસણો
મંગલાણં ચ સવ્વેસિં
પઢમં હવઈ મંગલમ્
ૐ નમો ભગવતે વાસુદેવાય
ૐ નમ: શિવાય
જય સચ્ચિદાનંદ
જય સચ્ચિદાનંદ
જય સચ્ચિદાનંદ
જય સચ્ચિદાનંદ
તેત્રીસ કોટિ દેવી દેવગણ પધારો
પધારો પધારો પધારો
આપના સંગમાં સ્વામી સીમંધર વધામણા
વધામણા વધામણા વધામણા હો
તેત્રીસ કોટિ દેવી દેવગણ પધારો
પધારો પધારો પધારો
પધારો પધારો પધારો
પધારો પધારો પધારો
અહો અહો જ્ઞાની પુરુષ કરુણા સિંધુ અપાર
અક્રમ મોક્ષ ઉઘાડીયો મહા મહા ઉપકાર
અહો અહો જ્ઞાની પુરુષ કરુણા સિંધુ અપાર
અક્રમ મોક્ષ ઉઘાડીયો મહા મહા ઉપકાર
સ્વરૂપ શુદ્ધ સમજાવીને ભિન્ન બતાવ્યો આપ
શુધ્ધાત્મા હસ્તે ધર્યો બાળીને સહુ પાપ
અહો અહો જ્ઞાની પુરુષ કરુણા સિંધુ અપાર
અક્રમ મોક્ષ ઉઘાડીયો મહા મહા ઉપકાર
અવર્ણનીય નિ:શબ્દ
અવર્ણનીય નિ:શબ્દ અવક્તવ્ય આત્મા
અવર્ણનીય નિ:શબ્દ અવક્તવ્ય આત્મા
એનું વર્ણન શીદને થાય કોના એવા ગજા
એનું વર્ણન શીદને થાય કોના એવા ગજા
શાસ્ત્રો જાણે એ જ્ઞાની એમ માને લોક દુનિયાના
શાસ્ત્રો જાણે એ જ્ઞાની એમ માને લોક દુનિયાના
પણ શાસ્ત્રજ્ઞાની ને આત્મજ્ઞાનીમાં ભેદ છે આકાશ પાતાળના
ભેદ છે આકાશ પાતાળના
શાસ્ત્રજ્ઞાની અધવચ્ચે પોતે ચાલે રસ્તામાં
આત્મજ્ઞાનીઓ આત્માને સંપૂર્ણ અનુભવનારા
આત્મજ્ઞાનીઓ આત્માને સંપૂર્ણ અનુભવનારા
અવર્ણનીય નિ:શબ્દ અવક્તવ્ય આત્મા
અવર્ણનીય નિ:શબ્દ અવક્તવ્ય આત્મા
એનું વર્ણન શીદને થાય કોના એવા ગજા
એનું વર્ણન શીદને થાય કોના એવા ગજા
હજારો વર્ષે એક જ પાકે જ્ઞાનીપુરુષ વીતરાગી
વીતરાગી વીતરાગી
હે એમાંય દસ લાખ વર્ષે પાકે અક્રમ વિજ્ઞાની
વિજ્ઞાની વિજ્ઞાની
હે એવા અક્રમ જ્ઞાની દાદા દિલથી નમસ્કાર
હે એવા અક્રમ જ્ઞાની દાદા દિલથી નમસ્કાર