
Aankhladi Joi Joi Thaaki - આંખલડી જોઇ જોઇ થાકી
- Genre:World Music/Folklore
- Year of Release:2023
Lyrics
એજી આંખલડી જોઇ જોઇ થાકી ક્યારે આવે મોરો શામ,
પરતક જાણી પાયે પડું, વાલા નમી નમી કરૂં પરણામ.
મીઠા શાહ મેં સમરૂં તેરો નામ,
યા શાહ સમરૂં મેં તેરો નામ ખુદાવંદ મેં સમરૂં તેરો નામ ..૧
એજી બાળપણની પ્રીતડી, શામી તમસું લાગીજી,
નેહડો લાગો શાહ નુરધરસે, સો ક્યા જાણે ગેમાર.. ..મીઠા શાહ..૨
એજી પીર ફાજલશાહ આંખે વીનતી, મુસે મહેર કરો મેહેરબાન,
કરમ કરોગે તો શરમ રહેગી, હમ બંદો દોસારી તું તાર.. ..મીઠા શાહ..૩
Eji Aa(n)khladi joi joi thaaki
see lyrics >>Similar Songs
More from Aly Sunderji
Listen to Aly Sunderji Aankhladi Joi Joi Thaaki - આંખલડી જોઇ જોઇ થાકી MP3 song. Aankhladi Joi Joi Thaaki - આંખલડી જોઇ જોઇ થાકી song from album Venti-na Ginano (Ginans of Entreaty) Aly Sunderji is released in 2023. The duration of song is 00:06:48. The song is sung by Aly Sunderji.
Related Tags: Aankhladi Joi Joi Thaaki - આંખલડી જોઇ જોઇ થાકી, Aankhladi Joi Joi Thaaki - આંખલડી જોઇ જોઇ થાકી song, Aankhladi Joi Joi Thaaki - આંખલડી જોઇ જોઇ થાકી MP3 song, Aankhladi Joi Joi Thaaki - આંખલડી જોઇ જોઇ થાકી MP3, download Aankhladi Joi Joi Thaaki - આંખલડી જોઇ જોઇ થાકી song, Aankhladi Joi Joi Thaaki - આંખલડી જોઇ જોઇ થાકી song, Venti-na Ginano (Ginans of Entreaty) Aly Sunderji Aankhladi Joi Joi Thaaki - આંખલડી જોઇ જોઇ થાકી song, Aankhladi Joi Joi Thaaki - આંખલડી જોઇ જોઇ થાકી song by Aly Sunderji, Aankhladi Joi Joi Thaaki - આંખલડી જોઇ જોઇ થાકી song download, download Aankhladi Joi Joi Thaaki - આંખલડી જોઇ જોઇ થાકી MP3 song