
Darshan Diyo Mora Naath - દરશન દીઓ મોરા નાથ
- Genre:World Music/Folklore
- Year of Release:2023
Lyrics
એજી દરશન દીઓ મોરા નાથ, દાસી છું તેરી (દોઢ)
એજી દાસી તેરી શામી તેરે દર ઉભી, અરજ કરે છે જોડી હાથ.. ..દાસી..૧
એજી હાથ જોડીને શામી અરજ કરૂં છું, હરદમ રહેજો મોરે સાથ.. ..દાસી..૨
એજી હરદમ શામી મારા રીદાહમાંહે રહેજો, અલગા મ થાજો એક સાસ.. ..દાસી..૩
એજી શામી અલગા નથી તુંને અલગા કરી નવ જાણું, આ ઘટો ઘટ બોલો છો મોરા નાથ.. ..દાસી..૪
એજી શામી તેરે અંતકો અંત તુંહીજ જાણે, શામી મારા મોટા છો સમરથ.. ..દાસી..૫
એજી જુગા જુગ શામી મારા ભગત ઉગારીયા, ઉતમ સદા છે સતપંથ.. ..દાસી..૬
એજી ધ્રુવ પહેલાજ રૂખમુગત રાજા, ભગત કમલા ધન સાથ.. ..દાસી..૭
એજી હરીશ્ચંદ્ર તારા રાણી કુંવાર રોહીદાસજી, વચને વેચાણા હાથોઇ હાથ.. ..દાસી..૮
એજી પાંચ પાંડવ માતા કુંતાજી કહીએજી, સતી દ્રોપદી છે સાથ.. ..દાસી..૯
એજી પીર સદરદીન બજરગ કહીએ, બાર કરોડના કંથ.. ..દાસી..૧
એજી અણત કરોડ પીર કબીરદીન સાથેજી, તેનું વર દીધું નીકલંકી નાથ.. ..દાસી..૧૧
see lyrics >>Similar Songs
More from Aly Sunderji
Listen to Aly Sunderji Darshan Diyo Mora Naath - દરશન દીઓ મોરા નાથ MP3 song. Darshan Diyo Mora Naath - દરશન દીઓ મોરા નાથ song from album Venti-na Ginano (Ginans of Entreaty) Aly Sunderji is released in 2023. The duration of song is 00:20:12. The song is sung by Aly Sunderji.
Related Tags: Darshan Diyo Mora Naath - દરશન દીઓ મોરા નાથ, Darshan Diyo Mora Naath - દરશન દીઓ મોરા નાથ song, Darshan Diyo Mora Naath - દરશન દીઓ મોરા નાથ MP3 song, Darshan Diyo Mora Naath - દરશન દીઓ મોરા નાથ MP3, download Darshan Diyo Mora Naath - દરશન દીઓ મોરા નાથ song, Darshan Diyo Mora Naath - દરશન દીઓ મોરા નાથ song, Venti-na Ginano (Ginans of Entreaty) Aly Sunderji Darshan Diyo Mora Naath - દરશન દીઓ મોરા નાથ song, Darshan Diyo Mora Naath - દરશન દીઓ મોરા નાથ song by Aly Sunderji, Darshan Diyo Mora Naath - દરશન દીઓ મોરા નાથ song download, download Darshan Diyo Mora Naath - દરશન દીઓ મોરા નાથ MP3 song