Mata Mariyam (Mother Mary) Lyrics
- Genre:Gospel
- Year of Release:2022
Lyrics
Madhur naam che Maa taru
મધુર નામ છે માં તારું
Mata Mariyam, Mata Mariyam
માતા મરિયમ માતા મરિયમ
Gunje che hriday maru
ગુંજે છે હદય મારુ
Mata Mariyam, Mata Mariyam
માતા મરિયમ માતા મરિયમ
Pranam Mariya, Pranam Mariya
પ્રણામ મારિયા પ્રણામ મારિયા
Bhakto tari stuti gaye
ભક્તો તારી સ્તુતિ ગાએ
Gulab mada japta japta
ગુલાબ માળા જપતા જપતા
Isu na darshan thay
ઈસુના દર્શન થાય
Oh Maa Mariyam
ઓ માં મરિયમ
2)Ish janani, Ish janani
ઇસ જનની, ઇસ જનની
Swarga duto gaye mahima
સ્વર્ગદુતો ગાયે મહિમા
Tara mandiriye vinati karta
તારે મંદિરયે વિનંતી કરતાં
Dukhada haray jay
દુઃખડાં હરાઈ જાય
Oh Maa Mariyam
ઓ મા મરિયમ