![Maro Morlivalo](https://source.boomplaymusic.com/group10/M00/07/01/27d0cf9acce54321a4f577a2902f8d32_464_464.jpg)
Maro Morlivalo Lyrics
- Genre:Folk
- Year of Release:2024
Lyrics
સુખ નો કિનારો રણછોડ રાય મારો
સુખ નો કિનારો રણછોડ રાય મારો
ગાડું મારુ હાંકે મારો મોરલી વાળો
ગાડું મારુ હાંકે મારો મોરલી વાળો
હાથ મારો ઝાલી મારા દુઃખ હરનારો
હાથ મારો ઝાલી મારા દુઃખ હરનારો
ગાડું મારુ હાંકે મારો મોરલી વાળો
અરેગાડું મારુ હાંકે મારો મોરલી વાળો
રોજ તારા પ્રભાતિયાં ગવાય છે
શ્વાસ તારા ભજનમાં રેલાય છે
હોરોજ તારા પ્રભાતિયાં ગવાય છે
શ્વાસ તારા ભજનમાં રેલાય છે
જાદવા તારો સંગ
મારુ જીવન ઉમંગ
જાદવા તારો સંગ
મારુ જીવન ઉમંગ
મને આશરો તારો
ગાડું મારુ હાંકે મારો મોરલી વાળો
સુખ નો કિનારો રણછોડ રાય મારો
સુખ નો કિનારો રણછોડ રાય મારો
ગાડું મારુ હાંકે મારો મોરલી વાળો
અરેગાડું મારુ હાંકે મારો મોરલી વાળો
ગાડું મારુ હાંકે મારો મોરલી વાળો