![Haribavani Palakkhi](https://source.boomplaymusic.com/group10/M00/08/29/35602f0865d44057908d7b6fc03a6a3e_464_464.jpg)
Haribavani Palakkhi Lyrics
- Genre:Acoustic
- Year of Release:2018
Lyrics
હરિ કહેતા હેત ઉપજે... અને બાવા કહેતા બળ હોઈ...
પણ ગોસાઈ કહેતા ગૌરવ હોઈને... હે મારા પીરમાં પરચો હોય...
હે મારા પીરમાં પરચો હોય...
રણઝર રણઝર ઝાલર વાગે... રણઝર રણઝર ઝાલર વાગે...
રણઝર રણઝર ઝાલર વાગે... હે... રણઝર રણઝર ઝાલર વાગે
હે મારા હરિગોસાઈજીની પાલખી આવે... હે મારા હરિગોસાઈની પાલખી આવે...
પાલખીના વરઘોડે ભક્તો આવે, પાલખીના વરઘોડે ભક્તો આવે..
હે મારા હરિગોસાઈની પાલખી આવે, હે મારા હરિબાવાની પાલખી આવે...
હો... ભક્તો એ ભેગા મળી પાલખી બનાવી, તળિયા ટોરણીયે પાલખી સજાવી...
બાવા ના નિશાને પાલખી સોહે... બાવાના નિશાને પાલખી સોહે...
મારા હરિબાવાની પાલખી આવે... હે મારા હરિગોસાઈની પાલખી આવે...
હે... રણઝર રણઝર ઝાલર વાગે... રણઝર રણઝર ઝાલર વાગે...
હે મારા હરિગોસાઈજીની પાલખી આવે...
હો... ગરુદના ઈંડા ને જટા બાવાની, પંચમુખી શંખ અને માળા બાવાની...
દેવળમાતાની કંઠી સોહે... દેવળમાતાની કંઠી સોહે...
મારા હરિગોસાઈની પાલખી આવે... હે મારા મઠ મહેગામની પાલખી આવે...
હે... રણઝર રણઝર ઝાલર વાગે... રણઝર રણઝર ઝાલર વાગે...
હે મારા હરિગોસાઈજીની પાલખી આવે...
હો... ભક્તો એ ભાવ થકી પાલખી ઉપાડી, આનંદ અબીલને ગુલાલ ઉડાડી..
હો... બાવાના નામના ગુણલા ગાવે... બાવાના નામના ગુણલા ગાવે...
હે મારા હરિગોસાઈજીની પાલખી આવે... હે મારા હરિબાવલિયાની પાલખી આવે...
હે... રણઝર રણઝર ઝાલર વાગે... હે મારા હરિગોસાઈની પાલખી આવે...
હે મારા હરિબાવાની પાલખી આવે...
હો... શરણાઈ સુરને નોબત વગાડી... દયાજનોની બાવા સુરતા જગાડી...
ભક્તોની ભીતરની ભ્રમણા ભાંગે... ભક્તોની ભીતરની ભ્રમણા ભાંગે
મારા હરિબાવાની પાલખી આવે... હે... મારા હરિગોસાઈજીની પાલખી આવે...
હો... રણઝર રણઝર ઝાલર વાગે... રણઝર રણઝર ઝાલર વાગે...
હે મારા હરિગોસાઈજીની પાલખી આવે...
હો... મહેગામથી મઠમાં પાલખી રે આવી, ભાવિકભક્તો એ પાલખી વધાવી...
હે... બાવાના નિશાનના દર્શન થાવે, બાવાના નિશાનના દર્શન થાવે...
હે મારા હરિગોસાઈજીની પાલખી આવે... હે મારા વ્હાલા ગુરુજીની પાલખી આવે...
હો... રણઝર રણઝર ઝાલર વાગે... હે મારા હરિગોસાઈની પાલખી આવે...
હે મારા હરિબાવલિયાની પાલખી આવે...
હો... બાવાના નેજાને મંદિર ચઢાવી, દાસસુર ભજનની ધૂન લગાવી...
હે... મઠ મંદિરમાં ગુણલા ગાવે... મઠ મંદિરમાં ગુણલા ગાવે...
હે મારા હરિગોસાઈજીની પાલખી આવે... હે... મારા વ્હાલા ગુરુજીની પાલખી આવે...
હો... રણઝર રણઝર ઝાલર વાગે... હરિગોસાઈજીની પાલખી આવે...
હે મારા હરિબાવાની પાલખી આવે...
હે મારા હરિગોસાઈની પાલખી આવે...
હે મારા હરિગોસાઈની પાલખી આવે...